Gujarati News

Gujarati News

  • કોરોનાથી વૃધ્ધો જ નહીં આધેડને પણ મોતનું જોખમ : ચીનમાં ફાટી નિકળેલા કોરોના વાયરસના વ્યાપક સર્વે બાદ ચોંકાવનારૃં તારણ સામે આવ્યું access_time 4:24 pm IST

  • વલસાડ જિલ્લાના ૩૯માંથી ૧૦નો સંપર્ક થઈ શકયો : વલસાડ જિલ્લાના ૩૯ લોકો દિલ્હી - નિઝામુદ્દીન ગયા હતા : વલસાડના ૧૦નો સંપર્ક થયો : ૧૪ સંપર્ક વિહોણા : દાદરાનગર હવેલીમાંથી ૬ અને દમણના ૩ લોકો તબ્લીગી જમાતના કાર્યક્રમમાં ગયા હતાઃ ટ્રેસ કરવા દોડધામ : નિઝામુદ્દીન - મરકઝ બિલ્ડીંગમાંથી ૨૪ લોકો વલસાડ પરત ફરેલ access_time 1:13 pm IST

  • અમેરિકામાં ૪,૦૫૫ મોત : વિશ્વભરમાં ૪૨૩૪૦ના મોત નોંધાયા : મ.પ્ર.માં કોરોના દોડ્યોઃ ૨૦ નવા કેસ : કુલ ૮૬ કેસ : વિશ્વમાં કુલ કેસ ૮,૫૯,૭૭૦ થયા access_time 1:13 pm IST