Gujarati News

Gujarati News

  • જામનગરમાં લેબોરેટરીમાં 9 સેમ્પલ આવ્યા : પોરબંદરના-4, મોરબીના -4 અને ગીર સોમનાથનું એક સેમ્પલ આવ્યું : સેમ્પલની ચકાસણી ચાલુ access_time 1:37 pm IST

  • વીજદરના ભાવમાં કોઇ વધારો નહિં કરાય : સૌરભ પટેલ : ઉર્જામંત્રી સૌરભ પટેલે કહ્યું કે આ વર્ષે વીજદરના ભાવમાં કોઇ વધારો કરવામાં નહી આવે. બીપીએલના લોકોને ૫૦ યુનિટ સુધી રૂ. ૧.૫૦ (પ્રતિ યુનિટ) ચાર્જ વસુલવામાં આવશે. access_time 1:10 pm IST

  • આવતીકાલે 1 એપ્રિલ : " એપ્રિલફૂલ ડે " : હાલના વિકટ સંજોગોમાં અફવા ફેલાવનાર ઉપર કાયદેસર કાર્યવાહી કરાશે : મહારાષ્ટ્ર સરકાર access_time 4:25 pm IST