Gujarati News

Gujarati News

  • આંધ્રમાં ૧૨ કલાકમાં ૪૩ કેસ : રાત્રે ૯ થી સવારે ૯ સુધીમાં આંધ્રમાં નવા ૪૩ કેસો નોંધાયા : આ સાથે કોરોના પોઝીટીવના આંધ્રમાં ૮૭ કેસ નોંધાયાનું સત્તાવાર જાહેર access_time 3:31 pm IST

  • મસ્જિદથી સારી મરવાની કોઈ જગ્યા નથીઃ તબલીગી જમાતના મૌલાનાનો ઓડીયો વાયરલ : દિલ્હીની નિજામુદીન જમાતના મુખીયાનો એક વીડીયો વાયરલ થયો છેઃ મૌલાનાના ઓડીયોમાં કોરોનાનો ઉલ્લેખ થયો છે અને તેઓ કહે છે કે મર્યા બાદ મસ્જીદથી કોઈ સારી જગ્યા નથીઃ આનાથી સ્પષ્ટ થાય છે કે તેમને પહેલેથી જાણ હતી કે એકઠા થવાથી કોરોનાનો ખતરો છેઃ એવુ લાગે છે કે ત્યાં કોરોના પહોંચી ગયો હતો પણ ધ્યાન અપાયુ ન હતું: વાયરલ ઓડીયોમાં મૌલાના કહે છે કે અલ્લાહ પર ભરોસો કરોઃ કોઈ કહે છે કે મસ્જિદો બંધ કરી દેવી જોઈએઃ તાળા લગાવી દેવા જોઈએ કારણ કે આનાથી બિમારી વધશે તો તમે આ ખ્યાલને મનમાંથી કાઢી નાખો access_time 11:34 am IST

  • દિલ્હી નિઝામુદ્દીન તબલીગી જમાતનું દ્વારકા સુધી કનેક્શન ખુલ્યું :દ્વારકાના પોલીસકર્મીને હોમ ક્વોરેન્ટાઇન કરાયો : ગત તા, 22મીથી દિલ્હીથી પરત આવ્યો હતો : પોલીસકર્મીનો સેમ્પલ જામનગર મોકલાયો access_time 10:08 pm IST