Gujarati News

Gujarati News

વીવીઆઇપી મોબાઇલ નંબરોની કંપની જાહેરાત કરતી જ નથી: મૂળ જામનગરના દીલીપ કારીયા તથા પ્રશાંત જોષી અને સુરેન્દ્રનગર પંથકના વિજય રાઠોડ નામના ૩ યુવાનોએ વીવીઆઇપી નંબર આપવાના બ્હાને શરૂ કરેલી ઠગ કંપનીમાં ફસાયેલા લોકોની રસપ્રદ કથા પીઆઇ વી.બી.બારડે અકિલા સમક્ષ વર્ણવી : વીવીઆઇપી નંબરના મેસેજ મળે ત્યારે કું.ના અધિકૃત સ્ટોર પર જઇ માહિતી મેળવવી : પસંદગીના નંબરોની રકમ બીલ સાથે જ ચૂકવવાની હોય છે, અજાણ્યા શખ્સોને ચેક કે નેટ બેન્કીંગ મારફતે નાણા ચુકવવા નહીઃ લલચામણા ટેલીફોન નંબર માટે અજાણી વ્યકિતને વોટસએપ કે ઇ-મેઇલથી ડોકયુમેન્ટ ન આપવાઃ વીવીવઆઇપી નંબરો આપવાના બ્હાને લોકો સાથે છેતરપીંડી કરતી ગેંગો અંગે સ્પે.પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર તથા સાયબર ક્રાઇમના ડીસીપી ડો. રાજદીપસિંહ ઝાલા સાવચેતીના સૂરો રેલાવે છે.. access_time 12:07 pm IST