Gujarati News

Gujarati News

રાજ્યમાં કોરોનાની આગામી સંભવિત ત્રીજી લહેરની પરિસ્થિતિને પહોંચી વળવા માટે વહીવટીતંત્ર સુસજજઃ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ: ભારત સરકાર અને રાજય સરકારના સહયોગથી રાજયમાં નવા 75 ઓકસિજન પ્લાન્ટના નિર્માણની કામગીરી શરૂ :નાયબ મુખ્યમંત્રીએ મહેસણા જિલ્લાની આરોગ્યલક્ષી સુવિધાઓનુ નીરીક્ષણ કર્યું: નાયબ મુખ્યમંત્રીની ગ્રાન્ટમાંથી સી.એચ.સી લાંઘણજ અને ગર્વમેન્ટ ગ્રાન્ટ ઇન એઇડ સાર્વજનિક હોસ્પિટલ ગોઝારીયા ખાતે ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત થશે: મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે આગામી સમયમાં૧૫૦૦ લિટર પ્રતિમિનીટ ક્ષમતાવાળો ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત થશે: મહેસાણા સિવિલ હોસ્પિટલ અને જી.એમ.ઇ.આર.એસ ખાતે પીડીયાટ્રીક આઇ.સી.યુ પથારીનુ આયોજન access_time 7:56 pm IST

રાજ્યના આદિજાતિ વિસ્તાર અરવલ્લીના ૩ તાલુકાના ૪૫ ગામોના ૬૦ તળાવો વાત્રકના પાણી થી ભરાશે: વાત્રક જળાશય આધારીત મેઘરજ, માલપુર તાલુકાને હરિયાળા બનાવવા માટેની રૂ.૧૧૭ કરોડની ઉદ્દવહન સિંચાઇ યોજનાને મંજૂરી આપતા મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી: ૪૬૯૫ એકર જમીનને મળશે બારમાસી સિંચાઇ લાભ: ૨૦૧૬ થી ૨૦૨૦ ના ચાર વર્ષમાં આદીજાતિ વિસ્તારોમાં કુલ રૂપિયા ૬૬૦૦ કરોડ ની ૧૬૪૪ યોજનાઓથી ૫.૪૩ લાખ એકર જમીનમાં સિંચાઇ સુવિધા પૂરી પાડવાની નિર્ણાયકતા દર્શાવતા મુખ્યમંત્રી:રાજ્યના ૧૪ વનબંધુ જિલ્લાઓમાં ૫૪ તાલુકાના ડુંગરાળ અને ઉંચાઇએ આવેલ આદિજાતિ વિસ્તારોમાં સિંચાઇ સુવિધા અને પાણીની ઉપલબ્ધતા માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની આગવી પ્રતિબદ્ધતા.. access_time 7:46 pm IST