Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

સાબરકાંઠા જીલ્લા પ્રાંતિજમાં ૭ દિવસ સજ્જડ બંધ

સાબરકાંઠા જીલ્લાનાં પ્રાંતિજ આજથી સાત દિવસ સજ્જડ સ્‍વયંભુ બંધ રહેશે.

૨૬ એપ્રિલથી ૩ મે સુધી સાત દિવસ માટે સ્‍વયંભૂ બંધ રાખવાનો નિર્ણયઃ  કેસો વધતા વેપારીઓએ પાલિકા સાથે બેઠકમાં લીધો નિર્ણય

(4:11 pm IST)