Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

ભારતીય રજવાડાના સૌથી જાજરમાન મહિલા

ભારતીય રજવાડાઓના સૌથી વધુ સુંદર મહિલા તરીકે ફોર્બ્સ મેગેઝીને મહારાણી રાધીકા રાજે ગાયકવાડ ઓફ બરોડાને જાહેર કર્યાનું ટવીટર ઉપર શ્રી નિપા કમલ  પટેલે જણાવ્યું છે. વડોદરાનો લક્ષ્મી વિલાસ પેલેસ ૭૦૦ એકરમાં ફેલાયેલો છે અને યુ.કે.ના મહારાણીના બકીંમહામ પેલેસથી ૪ ગણો મોટો છે. ખાનગી રહેણાંક મકાનોમાં આ સૌથી મોટી મહેલાત છે.

(2:37 pm IST)