Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

લોકગાયક ગમન સંથાલ સામે માર માર્યો અને ધમકી આપ્યાની ફરિયાદ

સાંથલ ગામના મનોજ પટેલે ધમકી અને માર મારવાના આરોપસર ફરિયાદ નોંધાવી

અમદાવાદ : ઉત્તર ગુજરાતના લોક ગાયક ગમન સાંથાલ સામે પબ્લિક એન.સી અંતર્ગત પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સાંથલ ગામના મનોજ પટેલ નામના વ્યક્તિએ ધમકી અને માર મારવાના આરોપસર ફરિયાદ નોંધાવી છે

  મનોજ પટેલે કહ્યું કે સિંગર ગમાન સાંથલે પહેલા ટેલિફોનિક વાત કરીને તેને ઘરે બોલાવ્યો હતો. અને ત્યાં ધમકી અને માર માર્યો હતો. જોકે પોલીસે મનોજ પટેલની ફરિયાદ લઈને ગમન સાંથલ સામે તપાસ હાથ ધરી છે.

(12:48 am IST)