Gujarati News

Gujarati News

News of Friday, 3rd April 2020

અમદાવાદના નવા ૭ કોરોના કેસ પૈકીના ૪ કાલુપુરના જયારે ૨ બાપુનગરના

કલ્પક કેકરે (@kalpakkekre)એ ટ્વીટ કરી જણાવેલ કે ૭માંથી ૬ કેસ લોકલ ટ્રાન્સમીશન છે. જેમાંથી ૪ કેસ (૭વર્ષની બાળકી સાથે) કાલુપુરના છે, આ પરિવાર દિલ્હીના પ્રવાસી સાથે સંપર્કમાં આવેલ. જયારે બે કેસ બાપુનગરમાં નોંધાયા હોવાનું તેમણે ટ્વીટમાં જણાવેલ

(3:28 pm IST)