Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

અમદાવાદમાં બેફામ વાહન ચાલકોનો આતંક:એસપી રિંગ રોડ પર કારે સિનિયર સિટિઝનને હડફેટે લેતા કમકમાટીભર્યું મૃત્યુ

અમદાવાદ: શહેરમાં બેફામ વાહન હંકારવાના કારણે અકસ્માતના બનાવો વધી રહ્યા છે, આજે સવારે એસપી રિંગ રોડ ઉપર હેબપુર ગામ પાસે  કારની ટક્કરથી  સોલા વિસ્તારમાં રહેતા સિનિયર સિટીઝનનું  મોત નીપજ્યું છે, પોલીસ તપાસમાં વૃધ્ધ મોટર રિપેરીંગનો વ્યવસાય કરતા હોવાથી ધંધાના કામે જતા હતા તે સમયે અકસ્માત થતાં અવસાન થયું છે, કાર મૂકીને ડ્રાઇવર પોલીસ સ્ટેેશને હાજર થઇ ગયો હતો.

કેસની વિગત એવી છે કે સોેલા સાયન્સ સિટી રોડ પર  સુપર બંગલોઝની બાજુમાં૨ શુકન- એપાર્ટમેન્ટમાં રહેતા સ્મીતાબહેન.બી.પેટલેે ટ્રાફિક ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોાૃધાવી છે કે  આજે સવારે વાગે તેમના ઉપર અજાણી વ્યક્તિનો ફોન આવ્યો હતો  કે   એસ.પી રિંગ રોડ ઉપર હેબતપુર ગામ નજીક કારની ટક્કરાૃથી  તેમના સસરા કેશવલાલ.પી  પટેલ(..૭૮ )ને માાૃથામાં તાૃથા શરીરના ભાગે ગંભીર ઇજાઓ ાૃથયેલી છે, જેને લઇને તેઓ તુરંત ટના સૃથળે પહોચી ગયા હતા અને સારવાર માટે એમ્બ્યુલન્સમાં સોલા સિવિલ ખાતે  લઇ ગયા હતા પરંતુ માાૃથામાં ગંભીર ઇજા ાૃથઇ હોવાાૃથી ડૉક્ટરે મૃત જાહેર કર્યા હતા.

(5:31 pm IST)