Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd June 2020

અંબાજી પંથકમાં વીજળીના કડાકા સાથે વરસાદ

લોકોને ગરમીમાંથી આંશિક રાહત: ખેડૂતોની ચિંતામાં વધારો

અંબાજી પંથકમાં વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ પડ્યો. મોડી રાત્રે શરૂ થયેલા વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. તો લોકોને ગરમીમાંથી આંશિક રાહત પણ મળી છે.

(10:14 pm IST)