Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

આયુષ્યમાનની પત્નીએ શેયર કરી બ્રેસ્ટ કેન્સર સર્જરીના નિશાનવાળી પીઠની તસ્વીર

આયુષ્યમાન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપએ વિશ્વ કેન્સર દિવસ પર પોતાની પીઠની તસ્વીર સોશ્યલ મીડીયા ઉપર શેયર કરી છે. જેમા એની બ્રેસ્ટ કેન્સર સર્જરીના નિશાન દેખાય છે. સર્જરીના નિશાનોને બૈજ ઓફ ઓનર બતાવતા એમણે લખ્યું બિમારીનુ નહી પણ આ ભાવનાની જશ્ન મનાવવા માગુ છુ. જે સાથે મે આ દર્દ સહન કર્યુ છે.

 

(10:31 pm IST)