Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

કામમાં એટલી વ્યસ્ત રહેતી, માં મેઇલ કરી પુછતી શું તુ જીવિત છે ? : નરગીસ ફખરી

નરગીસ ફખરીએ કહ્યુ છે કે ભારતમા કામ કરવા દરમ્યાન તે કામમાં એટલી વ્યસ્ત રહેતી હતી કે એની માં એને મેલ કરતી હતી શું તુ જીવિત છો ?  એમણે કહ્યું  હુ પૂર્ણ સમય કામ કરતી હતી ત્યાં સુધી કે મારો પરિવાર અને મિત્ર પણ મારી પાસે ન હતા. નરગીસએ કહ્યું તે હવે પોતાના નિયમીત જીવનને પ્રાધાન્ય આપે છે.

(10:29 pm IST)