Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

'લૂકા-છુપી'નું નવું સોન્ગ 'કોકાકોલા'નું ટીઝર થયું રિલીઝ

મુંબઈ: બૉલીવુડ અભિનેતા કાર્તિક આર્યન અને અભિનેત્રી કૃતિ સૅનનની ફિલ્મ 'લૂકા છુપી'નું થોડા દિવસ પહેલા એક સોન્ગ 'યે ખબર છપવાળો અખબારમેં ' રિલીઝ થયું હતું. સૉન્ગને દર્શકોએ ખુબ પસંદ કર્યું છે હવે ફિલ્મનું બીજું સોન્ગ રિલીઝ કરવામાં આવ્યું છે' જેના શબ્દો 'કોકાકોલા' છે. ટીજરને કાર્તિક આર્યને તેના સોશિયલ એકાઉન્ટ પર શેયર કર્યું છે.

(5:19 pm IST)