Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2024

હેપી મેરેજ બ્‍યુરોના હિમાંશુભાઇ ચિનોયનો આજે જન્‍મદિન

જીવદયા પ્રેમી-જૈન અગ્રણી

રાજકોટ : હેપી મેરેજ બ્‍યુરોના સંચાલક તથા જીવદયા ગ્રુપના કાર્યકર, જૈન અગ્રણી હિમાંશુભાઇ ચિનોયનો આજે જન્‍મ દિવસ છે. આજે વિશ્વ ચકલી દિવસે જન્‍મદિનના સંયોગે તેમણે અબોલ જીવોને સાતા પહોંચાડી ઉજવણી કરી છે. તેઓ છેલ્લા પ૩ વર્ષથી ચાલતા હેપી મેરેજ બ્‍યુરોના સંચાલન દ્વારા અનેક યુવક-યુવતીઓના મેળાપકમાં નિમિત બન્‍યા છે. આજે હિમાંશુભાઇને તેમના જન્‍મદિને મો. ૯૮૯૮૦ ૩ર૬૦૦ ઉપર શુભેચ્‍છા મળી રહી છે.

(4:52 pm IST)