Gujarati News

Gujarati News

News of Tuesday, 19th March 2024

ગોંડલ : ઉદ્યોગપતિ તેજસ અઢીયાનો જન્‍મદિવસ

ગોંડલ : ગોંડલના યુવા ઉદ્યોગપતિ અને સુ-સિદ્ધ અઢિયા પેટ્રોલ પમ્‍પ વાળા તેજસભાઈ અઢિયાનો આજે જન્‍મ દિવસ છે તા. ૧૯/૦૩/૧૯૭૬ના રોજ જન્‍મેલ તેજસભાઈ આજે તેમની જીવનયાત્રાના સફળતમ ૪૮ વર્ષ પૂર્ણ કરી ૪૯ માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. તેઓ જ્ઞાતિ ક્ષેત્રે શ્રી ગોંડલ લોહાણા મહાજન ખજાનચી, શ્રી રઘુવંશી સેવા મંડળ મંત્રીશ્રી તેમજ  શ્રી લોહાણા મહાપરિષદ માં પણ પોતાની સેવાઓ આપી ચુકયા છે આ ઉપરાંત  સામાજિક સંસ્‍થા સાયકલ ગ્રુપમાં કામ કરી રહ્યા છે. મો.૯૯૭૮૭૦૦૦૧૫

(1:24 pm IST)