CBIની ચાર્જશીટમાં ચોંકાવનારો ખુલાસો
મણિપુર : પોલીસકર્મીઓએ જ ૨ કુકી મહિલાઓને ટોળાને સોંપી હતી : મણિપુરમાં ગયા વર્ષે ૪ મેની ઘટનાના લગભગ બે મહિના પછી જુલાઇમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો :જેમાં જોઇ શકાય છે કે બે મહિલાઓને પુરૂષોના ટોળાએ ઘેરી લીધી હતી અને તેમની નગ્ન કરીને પરેડ કરવામાં આવી હતી2:04 PM IST
હિંદુ વિવાહ એક સંસ્કાર છે : નાચવા - ગાવા કે ખાવા-પીવાનો જલ્સો નથી : યોગ્ય વિધિ જરૂરી : સુપ્રિમ કોર્ટની સ્પષ્ટતા : હિન્દુ વિવાહને કાયદેસર ગણવા માટે યોગ્ય સંસ્કારો અને વિધિ થવી જરૂરી : જો યોગ્ય વિધિ ન કરાય તો હિન્દુ વિવાહ અમાન્ય ગણાય : અને રજીસ્ટ્રેશન આ પ્રકારના વિવાહને કાયદેસર નથી બનાવતુ1:56 PM IST
તેલંગાણામાં નરેન્દ્રભાઈ કોંગ્રેસ ઉપર તૂટી પડ્યા 2:06 PM IST
અકિલા સોશ્યિલ મીડિયાસુરતના યુવાધનના શરીરમાં નશાનું ઝેર જાય તે પહેલાં ૧ કરોડનાં ડ્રગ્સને આ રીતે ઝડપી લેવાયું : ખૂબ કિંમતી પ્યોર ડ્રગ્સના સુરત સહિતના સાઉથ ગુજરાતના સપ્લાયરોનાં મુખોટા દૂર કરવા આરોપીઓના મોબાઇલ ફોનની ટેકનિકલ નિષ્ણાત ટીમો દ્વારા ચકાસણી શરૂ : આવી ઝળહળતી સિધ્ધિ છતાં આરોપીઓ નાશી છૂટયા તે વાતનો રંજ ઉચ્ચ અધિકારીઓથી માંડી નાનામાં નાના પોલીસ સ્ટાફને છે, જે દર્દ દેખાઈ પણ રહ્યું છે... : નો ડ્રગ્સ ઇન સુરત અભિયાનને લોકોના સહયોગથી ખૂબ બળવત્તર બનાવનારા સુરત સીપી અનુપમસિહ ગેહલોત દ્વારા નશાના કાળા કારોબાર પર સજ્જડ બ્રેક મારવા ઘડેલ રણનીતિ અંતર્ગત પીસીબી પીઆઇ આર.એસ. સુવેરા તથા sog પીઆાઇ અશોક ચોધરી ટીમની જોઇન્ટ સીપી રાઘવેન્દ્ર વસ્ત અને ડીસીપી રાજદીપ સિહ નકુમનાં માર્ગદર્શનમાં મોટી સફળતા...12:18 PM IST
તમામ પ્રકારના અપરાધીઓને ૭ મી પહેલા લોકઅપ ભેગા કરવાના જ્ઞાનેન્દ્રસિહ મલ્લિકના દ્રઢ નિર્ધારના અમલીકરણ માટે પોલીસ રાત દિવસ દોડી રહી છે : મહિલાઓને વિશ્વાસમાં રાખી લૂંટવા રિક્ષા ચાલક ગેંગમાં મહિલાઓ પણ સામેલ હોવાનું રહસ્ય એસીપી પ્રદીપસિંહ જાડેજા ટીમની તપાસમાં ખુલ્યુઃ ફકત ૧૨ દિવસમાં લાખોની ઘરફોડી કરનાર પાંચ આરોપીઓને એસીપી યુવરાજસિંહ ગોહિલના નેતૃત્વમાં ટીમ દ્વારા ઝડપી લેવાયા.4:11 PM IST
આ મારું ગુજરાત છે...4:25 PM IST
પરેશ ધાનાણીએ બળદ ગાડુ ચલાવ્યું3:59 PM IST
પેન્શનરોનું મહાન પર્વઃ ‘હયાતીની ખરાઇનો ઉત્સવ'12:20 PM IST
પોલીસમેન પુત્રએ કહ્યું- પરમ દિવસે જ પિતાએ વાત કરી હતી કે ૪ લાખ ચુકવવાનું દબાણ છેઃ મોબાઇલમાં વ્યાજખોરોના નામ : પુનિતનગર ટાંકા પાસે અમેરીકન મકાઇના ડોડા વેંચી ગુજરાન ચલાવતાં નિલેષભાઇ ખુંટ અને ભારતીબેન ખુંટે ટંકારાના છતરની શાળા પાસે વખ ઘોળતાં બંનેએ દમ તોડયોઃ પરિવારમાં શોકની કાલીમાઃ તેમના મોબાઇલ ફોનનો લોક ખુલે પછી વિગતો બહાર આવશે ગઇકાલે બપોર બાદ પગલુ ભરતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા પણ વારાફરતી શ્વાસ થંભી ગયાઃ બંનેનો એકનો એક પુત્ર મિલનભાઇ ખુંટ રાજકોટ શહેર પોલીસમાં ચુંટણી અંતર્ગત સ્પેશિયલ બ્રાંચમાં ફરજ બજાવે છેઃ ટંકારા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યોઃ ચારથી પાંચ વ્યાજખોરોનો અસહ્ય ત્રાસ હતો : પિતાને પરમ દિવસે પુત્રએ લોન લઇ દેણામાંથી મુક્ત થઇશું એવી વાત કરી અને બીજા દિવસે જ તેમણે પત્નિ સાથે આ પગલુ ભર્યુ પોલીસમેનના માતા-પિતાના આપઘાતથી હડાળા ગામ, પરિવારજનોમાં શોકની કાલીમા12:21 PM IST
જરૂર પડયે એ મતદાન મથકો ઉપર છાંયડો-પાણી-દવા તથા બાંકડાની વ્યવસ્થા કરવા કલેકટરનો તમામ પ્રાંતને આદેશ : ૭મીએ મતદાન દિવસે ‘‘હિટવેવ''ની સંભાવનાએ તંત્ર ચિંતાતુરઃ બપોરે ૧ર પહેલા વધુને વધુ વોટીંગ કરાવી લેવા પ્રયાસો મતદાનના દિવસે જે બૂથ ઉપર લાઇનો હશે ત્યાં છેલ્લી ૧પ મિનીટમાં છેલ્લેથી ‘‘ટોકન'' આપી તમામનું મતદાન લેવાશે...3:49 PM IST
પેડક રોડ વાલ્મિકી આવાસ ક્વાર્ટરમાં રવિએ સસરા અને પત્નિને છરીના ઘા ઝીંક્યાઃ સસરાને ગંભીર ઇજા : મને પુછ્યા વગર મંદિરે કેમ ગઇ? કહી ગાળાગાળી કરી તૂટી પડયો લગ્ન વગર સાત વર્ષથી પત્નિ તરીકે રવિ જેઠવા સાથે રહેતી પ્રિયંકા પોતાના બહેન બનેવી સાથે ઉગતા પોરના મેલડી માતાના દર્શને જતાં રવિએ ડખ્ખો કર્યોઃ ઉપરના માળે રહેતાં સસરા સમજાવવા માટે આવતાં હુમલોઃ બી-ડિવીઝન પોલીસે ગુનો નોંધ્યો3:52 PM IST
રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બનવા રઘુવંશી સમાજ વધુ મતદાન કરેઃ પરિમલ નથવાણી : જામનગરમાં હાલાર પંથકની લોહાણા સમાજની સંસ્થાઓના હોદ્દેદારો -ચૂંટાયેલા પદાધિકારીઓ અને જ્ઞાતિ અગ્રણીઓના સ્નેહમિલનમાં વિશાળ હાજરી ભગવાન શ્રીરામના વંશજ તરીકે રઘુવંશી સમાજ આ વખતે સો ટકા મતદાન બપોર પહેલાં જ પુરૂં કરીને લોકશાહી પર્વમાં યોગદાન આપી શકિતનું દર્શન કરાવેઃ જીતુભાઇ લાલ12:23 PM IST
વિનોદભાઇ ચાવડાનો મોરબીમાં રોડ શો-સન્માન સમારોહ12:20 PM IST
હર્ષદપુરમાં જુગાર રમતા છ ઝડપાયા1:05 PM IST
ક્ષત્રિય સમાજનો એક અલગ અભિગમ છે, જેની ઇફેકટ આવશેઃ સમીકરણ ચેન્જ થશે :પરિમલભાઇ નથવાણી : માફી માંગવા કરતા માફી આપવાવાળા મોટાઃ પુનમબેન માડમ ભુતકાળની ચુંટણીઓમાં મને પણ ક્ષત્રિય સમાજના આશીર્વાદ મળ્યા છે ત્યારે હું વિનંતી કરીશ કે હાલારને એક પરિવાર તરીકે જુઓ, વિકસીત ભારતનું સંકલ્પ લઇને આગળ વધીએઃ પુનમબેન માડમ કોંગ્રેસના ઉમેદવાર જે.પી.મારવાણીયા કહે છે કે ક્ષત્રિય સમાજ વિરૂધ્ધ રાહુલ ગાંધીએ કોઇ નિવેદન કર્યુ જ નથી, આ તો ભાજપ પાસે કોઇ મુદો નથી એટલે આવા મુદા રજુ કરી લોકોને ગેરમાર્ગે દોરે છે પરિમલભાઇ નથવાણીએ દેશના હિતમાં મતદાન કરવાની અપિલ કરતાં રઘુવંશી સમાજે એકી અવાજે આ અપિલને વધાવી લીધીઃ જામનગર લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઇ લાલ12:14 PM IST
મોબાઈલ યુઝર્સ અને ગ્રાહકો માટે સૌથી મોટા અને સનસનાટીભર્યા સમાચાર: આગામી સમયમાં સ્માર્ટફોન ખરીદવો ખિસ્સા પર ભારે પડશે: કિંમતોમાં અધધ ૩૦ ટકા સુધીનો તોતિંગ વધારો થવાનો રિપોર્ટમાં ચોંકાવનારો દાવો : નવો ફોન ખરીદવાનું સપનું જોઈ રહેલા ગ્રાહકોના છાતીના પાટિયા બેસી ગયા:ઉત્પાદન ખર્ચ, ચિપ અને કોમ્પોનન્ટ્સના ભાવ વધતા મોબાઈલ માર્કેટમાં ભારે હડકંપ અને ખળભળાટ: કિંમતો વધે તે પહેલા ખરીદી કરવા બજારમાં દોડધામ6:21 PM IST
ટેક્નોલોજી અને ડિફેન્સ જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: માત્ર ૧૬ વર્ષના યુવકનું AI ડિફેન્સ સ્ટાર્ટઅપ હવે અત્યાધુનિક મિસાઈલ્સ બનાવશે:સમગ્ર વિશ્વમાં ભારે ચકચાર : જે ઉંમરે કિશોરો શાળા-કોલેજના અભ્યાસમાં વ્યસ્ત હોય છે તે ઉંમરે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના જોરે સંરક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવતા ભલભલા દિગ્ગજોના છાતીના પાટિયા બેસી ગયા: ડિફેન્સ ટેક્નોલોજીમાં યુવા ભેજાબાજની એન્ટ્રીથી વૈશ્વિક સ્તરે ભારે ખળભળાટ, કુતૂહલ અને ધમધમાટ6:20 PM IST
વૈશ્વિક રાજકારણમાં નવા વિવાદ અને આક્ષેપોનો અહેવાલ: અહેવાલો અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પ પર ખાનગી કંપનીઓને સરકારી કોન્ટ્રાક્ટ આપવા અને તેમાં પરોક્ષ રીતે રોકાણ કરવાના આરોપો મૂકવામાં આવ્યા છે : વિવિધ અહેવાલો અને વિવેચકો દ્વારા હિતોના ટકરાવ અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે, જ્યારે સમર્થકો અને સંબંધિત પક્ષો દ્વારા આ દાવાઓને રાજકીય પ્રેરિત ગણાવી નકારી કાઢવામાં આવ્યા છે.6:19 PM IST
શિયાળાની કાતિલ ઠંડીમાં સ્વાસ્થ્ય જાળવવાનો સૌથી મોટો અને ચમત્કારિક ધડાકો: સફેદ તલ ખાવાના અઢળક ફાયદા સામે આવતા ભારે ચકચાર: કોલેસ્ટ્રોલ ઘટાડવા સાથે હાડકાં પણ થશે લોખંડ જેવા મજબૂત : શિયાળામાં શરીરને અંદરથી ગરમાવો અને અપાર શક્તિ આપતા સફેદ તલના ગુણો જાણીને મોંઘી દવાઓ ખાનારાઓ અચરજમાં :હૃદય રોગ, સાંધાના દુખાવા અને નબળાઈને જડમૂળથી ખતમ કરતા આ દેશી સુપરફૂડની ચર્ચાથી આરોગ્ય જગતમાં ભારે ખળભળાટ5:41 PM IST
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: એન્થ્રોપિકનો ઐતિહાસિક IPO લોન્ચ થતા જ ૮૧.૩ અબજ ડોલર એકત્ર થતા સમગ્ર વિશ્વમાં ભારે હાહાકાર : AI ક્રાંતિના ઈતિહાસમાં અકલ્પનીય રકમ ઠલવાતા હરીફ ટેક દિગ્ગજો અને વૈશ્વિક બજારોના છાતીના પાટિયા બેસી ગયા: અબજો ડોલરના આ ધમાકેદાર IPOથી શેરબજાર અને ટેક જગતમાં ભારે ખળભળાટ અને ચકચાર: રોકાણકારોમાં દોડધામ5:40 PM IST
આંતરરાષ્ટ્રીય મોરચે સનસનાટીભર્યો અને ખૌફનાક ધડાકો: શાંતિ સ્થપાય તે પહેલાં જ યુક્રેન પર રશિયાના ભીષણ હુમલાથી સમગ્ર વિશ્વમાં સન્નાટો : યુદ્ધવિરામ અને શાંતિ મંત્રણાની આશાઓ વચ્ચે રશિયાએ અચાનક હુમલા તેજ કરતા વૈશ્વિક નેતાઓ અને નાગરિકોના છાતીના પાટિયા બેસી ગયા: મિસાઈલો અને ડ્રોનના ગગનભેદી ધડાકાઓથી યુક્રેનની ધરતી ધ્રૂજી ઉઠતા સમગ્ર વિસ્તારમાં ભારે ખળભળાટ6:19 PM IST
રેલવે ટ્રેક પર કાળમુખા અકસ્માતનો સૌથી ભયાનક અને સનસનાટીભર્યો ધડાકો: ટ્રેન સાથે ભટકાતા જ મિની બસ અગનગોળો બની:ચાલકનું કરુણ મોત પણ ૨૬૪ મુસાફરોનો ચમત્કારિક બચાવ થતા ભારે હાહાકાર : ધડાકાભેર ટક્કર બાદ આકાશમાં આગની ઊંચી જ્વાળાઓ અને કાળા ધુમાડાના ગોટેગોટા ઉડતા મુસાફરો અને પ્રત્યક્ષદર્શીઓના છાતીના પાટિયા બેસી ગયા: મોતને હાથતાળી આપીને ૨૬૪ જિંદગીઓ બચી જતા ભારે ખળભળાટ:અરેરાટી અને દોડધામ, રેલવે તંત્ર અને પોલીસની તપાસનો ધમધમાટ6:18 PM IST
કલા જગતમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: વિશ્વવિખ્યાત ચિત્રકાર વિન્સેન્ટ વાન ગોગના પેઈન્ટિંગની અધધ ૧૭૦૦ કરોડ રૂપિયામાં રેકોર્ડબ્રેક હરાજી થતા સમગ્ર દુનિયામાં ભારે હાહાકાર : એક જ પેઈન્ટિંગના રૂ. ૧૭૦૦ કરોડ ઉપજતા કલા રસિકો:સંગ્રહખોરો અને આંતરરાષ્ટ્રીય બજારોના છાતીના પાટિયા બેસી ગયા: અબજો-કરોડોની બોલીઓથી હરાજી ઘરમાં સનસનાટી:વાન ગોગની કલાકૃતિની અકલ્પનીય કિંમતથી દુનિયાભરમાં ભારે ખળભળાટ અને ચકચાર5:41 PM IST
વિશ્વના સંરક્ષણ ઇતિહાસમાં સૌથી મોટો અને સનસનાટીભર્યો ધડાકો: દુનિયાની પ્રથમ ઐતિહાસિક ઘટનામાં તૂર્કિયેએ પાઈલટ વગરના ઘાતક ફાઈટર જેટ તૈયાર કરી એરફોર્સમાં સામેલ કરતા સમગ્ર વિશ્વમાં ભારે હાહાકાર : આકાશમાં હવે માનવ પાઈલટ વિના જ AI અને રિમોટ ટેકનોલોજીથી સજ્જ ફાઈટર જેટ્સ દુશ્મનો પર ત્રાટકશે: તૂર્કિયેની આ ખૌફનાક સૈન્ય તાકાત જોઈને અમેરિકા, રશિયા સહિત દુનિયાભરની મહાસત્તાઓના છાતીના પાટિયા બેસી ગયા:વૈશ્વિક યુદ્ધની રણનીતિ બદલાતા આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ખળભળાટ અને ફફડાટ5:39 PM IST
લાઇફ હવે પહેલાં જેવી નથી રહી11:06 AM IST
શુટીંગ શરૂ કર્યુ પ્રીતિ ઝીન્ટાએ11:07 AM IST
મુખ્ય ભુમિકા મળતાં ખુશ છે આર્ચી11:08 AM IST



















કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી









































































































