<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd November 2026

એશિયન મહિલા હોકી ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૬ : ભોપાલમાં દીપિકાની શાનદાર હેટ્રિક અને નવનીત કૌરના બે ગોલની મદદથી ભારતે થાઈલેન્ડને ૭-૦થી કચડીને સતત ત્રીજી જીત નોંધાવી : મલેશિયા અને દક્ષિણ કોરિયા બાદ થાઈલેન્ડ સામે ભારતનો એકતરફી વિજય : મુમતાઝ ખાન અને સુનેલિતા ટોપ્પોએ પણ એક-એક ગોલ ફટકાર્યા : સમગ્ર મેચમાં ભારતીય ટીમના આક્રમક ખેલ સામે થાઈલેન્ડનું ડિફેન્સ લાચાર બન્યું

(9:35 PM IST)