તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Wednesday, 1st May 2024
બંગડી બજારમાં ખાડામાં પડી ગયા બાદ સારવારમાં ખસેડાયેલા વેપારી દિનેશભાઇ સામાણીનું હૃદય બંધ પડી જવાથી મોત
દુકાનેથી લઘુશંકાએ જતી વખતે દસેક ફુટના ખાડામાં પડી ગયા બાદ સારવાર માટે ખસેડાયા હતાં: પરિવારમાં શોક

(12:21 PM IST)










