News of Sunday, 22nd November 2026
મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં NH-44 પર નીમ ઘાટી પાસે શ્રદ્ધાળુઓથી ભરેલી ઓવરલોડ ટ્રેક્ટર-ટ્રોલી પલટી જતા ભયાનક અકસ્માત : ૩ લોકોના મોત, ૩૩ ઈજાગ્રસ્ત : નર્મદા સ્નાન અને બરમાન ખાતે દર્શન કરીને ગામ પરત ફરી રહેલા બાંદરી તાલુકાના ગઢૌલા ગોસાઈ ગામના ગ્રામજનોને નડ્યો અકસ્માત : ગંભીર રીતે ઘાયલ મુસાફરોને બુંદેલખંડ મેડિકલ કોલેજ ખાતે રિફર કરાયા

(10:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
