• વરસાદથી રાજયમાં ૬૩ ગામોમાં વિજળીના ધાંધીયા : ૩૬ માર્ગોમાં થયુ નુકશાન : સતત વરસાદથી પોઈચા ગામે પછી નર્મદા નદી બે કાંઠે વહી access_time 5:52 pm IST

  • પંચમહાલની ગોમા નદીમાં નવા નીર આવતા નદીમાં 6 લોકો ફસાયા: 2 ઇટાચી મશીન અને 11 ડમ્પર પણ નદીમાં ફસાયા:સ્થાનિકો દ્વારા તંત્રને કરાઇ જાણ: તંત્ર દ્વારા તમામ લોકોનું હાથ ધરાશે રેસ્કયૂ :છેલ્લા 2 કલાકથી ફસાયેલા લોકો ફસાયા છે ગોમા નદીમાં access_time 1:46 pm IST

  • રાજકોટમાં રાત્રે 12 વાગ્યાથી એકધારો વરસાદ વરસી રહયો છે : રસ્તાઓ સતત ભીના : નીચાળવાળા વિસ્તારોમાં પાણીઃ વહેલી સવાર સુધી વરસાદ ચાલું access_time 12:58 am IST