• મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે આનંદીબેન પટેલે શપથગ્રહણ કર્યા access_time 10:49 am IST

  • છેલ્લાં દસ વર્ષથી સમગ્ર દેશને ઘેલું લગાડનાર ફટાફટ ક્રિકેટ IPL હવે ૧૧મી સીઝન સાથે ફરી આવી રહ્યું છે. આ વર્ષે આઇપીએલનું રણશિંગુ 7 એપ્રિલે ફુંકાશે, જે ૨૭મી મે સુધી ચાલશે. આ વખતે ખાસ વાત એ છે કે IPLની મેચોના સમયમાં ઘણા ફેરબદલ થયા છે. અત્યાર સુધી સાંજે ૪ અને 8 વાગ્યે મેચ શરુ થતા હતા, જે હવેથી સાંજે 5-૩૦ અને 7 વાગ્યાથી ચાલુ થાશે તેમ જાણવા મળે છે access_time 9:04 am IST

  • રાજકોટના માલિયાસણ પાસે સરકારી બસમાં થઇ તોડફોડ : અજ્ઞાત લોકોએ કાચ ફોડયા : બસના ડ્રાઇવર અને કંડકટર પહોંચ્યા કુવાડવા પોલીસ સ્ટેશન access_time 9:04 am IST