Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

ત્રણે ફોર્મેટની એક ઈનિંગ્સમાં પાંચ વિકેટ લેનાર સાતમો બોલર બન્યો રાશીદ ખાન

ઉત્તરાખંડ ટેસ્ટ જીતવા માટે અફઘાનિસ્તાનને હજી ૧૧૮ રનની જરૂર

(3:39 pm IST)
  • અમદાવાદમાં બોગસ લાયસન્સ બનાવવાનું કૌભાંડઃ બે ઝડપાયા : આરટીઓ કરાર આધારીત કર્મચારી સહિત એક એજન્ટની પણ ધરપકડઃ રજાના દિવસોમાં ૮૩ બોગસ લાયસન્સ બનાવ્યા હતા access_time 3:43 pm IST

  • ડીએમકે દ્વારા 20 ઉમેદવારોની યાદી જાહેર :કનિમોઝી તૂટીકોરીનથી લડશે ચૂંટણી :ભાજપના ઉમેદવાર સાથે કનિમોઝીની થશે ટક્કર :ડીએમકે દ્વારા પેટાચૂંટણી માટે 18 વિધાનસભા ઉમેદવારોના નામ પણ જાહેર કર્યા :તામિલનાડુમાં 18 એપ્રિલે લોકસભા ચૂંટણી થશે :લોકસભા માટેના ઉમેદવારોની યાદીમાં પૂર્વ કેન્દ્રીય મંત્રીઓ ટી,આર,બાલુ,એ,રાજા,દયાનિધિ મારન ,એસ,એસ,પલાનીમનીક્ક્મનો સમાવેશ કરાયો access_time 12:54 am IST

  • ભુજની મુંબઈ સાથેની વિમાની સેવા ઠપ્પ :જેટ એરવેઝે ભુજ સાથેની વિમાનીસ એવા 31મી માર્ચ સુધી કરી બંધ :એપ્રિલ મહિનાની ટિકિટો પણ બ્લોક કરી :બે ફ્લાઇટને બદલે એક ફ્લાઇટ હતી ચાલુ :એકમાત્ર વિમાની સેવા એકાએક કેન્સલ કરતા મુસાફરો રઝળ્યા :ભુજ એરપોર્ટ ડખ્ખો :સ્વખર્ચે રાજકોટ,અમાદાવાદ પહોંચી મુંબઈ જવા ફરજ પડી : access_time 11:27 pm IST