Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

પાક. બેટ્સમેન બાબર આઝમ કહે છે વિરાટ મારા આદર્શ

આવતીકાલે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મહામુકાબલો રમાનાર છે ત્યારે પાકિસ્તાનના બેટ્સમેન બાબર આઝમે કહ્યું કે હંુ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીને આદર્શ માનુ છું તે વિડીયોમાં વિરાટની બેટીંગ જોઈને બેટીંગ શીખે છે બાબરે કહ્યું કે મારે પણ વિરાટની જેમ મેચ ઈનિંગ રમવી છે

(1:11 pm IST)