Gujarati News

Gujarati News

  • વાયુ વાવઝોડુ પાછું ફરીને કચ્છમાં ત્રાટકવાની શકયતાને પગલે NDRF ની 10 ટિમો તૈનાત રખાશે : હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાયુ વાવાઝોડું ફરી ગુજરાત તરફ વળ્યું:, કચ્છ દરિયાકાંઠે વાવાઝોડું ટકરાઇ શકે છે. NDRFની 10 ટીમ કચ્છ, ભુજ, મોરબી માટે 19 જૂન સુધી તૈનાત રખાશે,: સૌરાષ્ટ્ર માટે 2 ટિમ મોન્સૂન માટે રિઝર્વ રખાશે. access_time 1:26 am IST

  • ભારતે આપ્યો અમેરિકાને ઝટકો : 29 ઉત્પાદનો પર લગાવી એડિશનલ કસ્ટમ ડ્યૂટી: ભારતે 29 ઉત્પાદનોને સમાવેશ કર્યો :, ભારતે અમેરિકાના 29 ઉત્પાદનો પણ એડિશનલ કસ્ટમ ડ્યૂટી લાદી જેમાં બદામ, અખરોટ તથા કઠોળનો સમાવેશ :આ તમામ ઉત્પાદનો પર આગામી 16 જૂનથી એડિશનલ કસ્ટમ ડ્યૂટી લાગશે access_time 1:14 am IST

  • પોરબંદરના ખંભાળા અને ફોદારા જળાશય વિસ્તારમાં સાંજે એકથી દોઢ ઇંચ પોરબંદરઃ પોરબંદર નજીક સાંજે ખંભાળા જળાશયમાં ૨૯ મીમી અને ફોદારા જળાશયમાં ૪૦ મીમી વરસાદ વરસી પડયો હતો. પોરબંદરમાં આખો દિવસ ધુપછાંવ બાદ સાંજે ઉઘાડ થઇ ગયો છે. access_time 7:39 pm IST