Gujarati News

Gujarati News

  • સૌરાષ્ટ્રના બંદરો પરથી ભયસુચક સિગ્નલો હળવા કરાયા દ્વારકા-ઓખા-સલાયા-વાડીનાર- વેરાવળ બંદર પર ૨ નંબરના સિગ્નલ access_time 6:31 pm IST

  • પોરબંદરના ખંભાળા અને ફોદારા જળાશય વિસ્તારમાં સાંજે એકથી દોઢ ઇંચ પોરબંદરઃ પોરબંદર નજીક સાંજે ખંભાળા જળાશયમાં ૨૯ મીમી અને ફોદારા જળાશયમાં ૪૦ મીમી વરસાદ વરસી પડયો હતો. પોરબંદરમાં આખો દિવસ ધુપછાંવ બાદ સાંજે ઉઘાડ થઇ ગયો છે. access_time 7:39 pm IST

  • 'વાયુ' વાવાઝોડુ દીવથી પશ્ચિમે ૩૯૦ કિ.મી. અને પોરબંદરથી પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમે ૨૮૦ કિ.મી. દૂરઃ આ વાવાઝોડુ પશ્ચિમ તરફ ગતિ કરી રહ્યુ છે. હાલમાં આ વાવાઝોડુ સ્થિર છે. જે ૬ કિ.મી.ની ગતિએ આગળ ચાલશે. બપોરે ૨:૩૦ વાગ્યે લેવાયેલ લેટેસ્ટ ઈન્સેટ તસ્વીરમાં વાવાઝોડુ ગુજરાતથી દૂર જઈ રહ્યું છે access_time 3:39 pm IST