Gujarati News

Gujarati News

  • પોરબંદરના ખંભાળા અને ફોદારા જળાશય વિસ્તારમાં સાંજે એકથી દોઢ ઇંચ પોરબંદરઃ પોરબંદર નજીક સાંજે ખંભાળા જળાશયમાં ૨૯ મીમી અને ફોદારા જળાશયમાં ૪૦ મીમી વરસાદ વરસી પડયો હતો. પોરબંદરમાં આખો દિવસ ધુપછાંવ બાદ સાંજે ઉઘાડ થઇ ગયો છે. access_time 7:39 pm IST

  • મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી પુરુસોત્તમ્ભાઈ રૂપાલા સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી :અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક ભાગ લેવા દિલ્હી ગયા છે access_time 2:25 pm IST

  • રાહુલ પદ છોડવાની જીદ લઇને બેઠા છેઃ પણ કોંગ્રેસનું અધ્યક્ષપદ લેવા કોઇ તૈયાર નથીઃ એન્ટની અને વેણુગોપાલે ઓફર ઠુકરાવીઃ પક્ષમાં સંકટ વધુ ઘેરૂ બન્યું : કોંગ્રેસ પક્ષની નજર હવે ઉતર ભારત તરફઃ નવા ચહેરાની શોધ access_time 5:48 pm IST