Gujarati News

Gujarati News

  • 'વાયુ' વાવાઝોડુ દીવથી પશ્ચિમે ૩૯૦ કિ.મી. અને પોરબંદરથી પશ્ચિમ-દક્ષિણ-પશ્ચિમે ૨૮૦ કિ.મી. દૂરઃ આ વાવાઝોડુ પશ્ચિમ તરફ ગતિ કરી રહ્યુ છે. હાલમાં આ વાવાઝોડુ સ્થિર છે. જે ૬ કિ.મી.ની ગતિએ આગળ ચાલશે. બપોરે ૨:૩૦ વાગ્યે લેવાયેલ લેટેસ્ટ ઈન્સેટ તસ્વીરમાં વાવાઝોડુ ગુજરાતથી દૂર જઈ રહ્યું છે access_time 3:39 pm IST

  • જૂનાગઢના ગીરનારમાં વધુ વરસાદથી દામોદરકુંડમાં નવા નીર આવ્યા: ગીરનાર પર્વત ઉપર વધુ વરસાદથી પવિત્ર દામોદરકુંડમાં નવાનીર : સોનરખ નદી બે કાંઠે વહેતી થઇ access_time 1:23 am IST

  • ગુજરાતના તબીબોને હડતાલમાં નહિં જોડાવવા નાયબ મુખ્યમંત્રીની અપીલ : રાજયમા દર્દીઓના હિતને ધ્યાનમાં લઈ હડતાલમાં ન જોડાવવા નીતિનભાઈ પટેલે કરી અપીલ : ૧૭મી જૂને તબીબોને હડતાલ પર જવાની ચિમકી ઉચ્ચારી છે ત્યારે નાયબ મુખ્યમંત્રીએ તેઓને હડતાલ પર ન જવા અપીલ કરી છે access_time 5:47 pm IST