Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

ટી-20 રેન્કિંગ: એરોન ફિન્ચ પહેલા સ્થાન પર: કેએલ રાહુલ ટોપ-3માં

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયાના ટી-20 કપ્તાન એરોન ફિન્ચે એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તાજેતરમાં આઈસીસી દ્વારા જાહેર કરવામાં આવેલ ટી-20 રેન્કિંઇંગમાં ફિન્ચે પહેલું સ્થાન મેળવ્યું છે. આ સાથે તે ટી-20 રેન્કિંગમાં 900થી વધુ પોઇન્ટ બનાવીને દુનિયાના પહેલો ખીટળિ બની ગયો છે.ટુર્નામેન્ટ શતું થવા પહેલા ફિન્ચે 763 પોઇન્ટ હતા પણ 172 રન બનાવીને 900 આંકડો પાર કર્યો હતો.બીજા નંબર પર પાકિસ્તાની ઓપનર ફખ્ર જમા છે જેના 842 પોઇન્ટ છે.ત્રીજા સ્થાન પર કે એલ રાહુલ છે જેના 812 પોઇન્ટ છે.રોહિત શર્મા 11માં  ક્રમ પર અને વિરાટ કોહલી 12માં સ્થાન પર છે.જયારે ટીમોની વાત કરીએ તો પાકિસ્તાન પહેલા સ્થાન પર છે અને ભારત બીજા સ્થાન પર છે.ભારત સામે ઇંગ્લેન્ડ હરિ જતા તે ત્રીજા સ્થન પરથી ચોથા સ્થાન પર પહોંચી ગઈ છે.

(6:39 pm IST)