Gujarati News

Gujarati News

  • રાજકોટમાં વાદળછાયુ વાતાવરણ: આ સપ્તાહમાં વરસાદની ખાદ્ય પૂરી થશે?: શહેરમાં આજે બીજા દિવસે પણ વાદળાઓ છવાયેલ છે : ગઈસાંજે હળવુ ઝાપટુ વરસી ગયુ હતું : સૌરાષ્ટ્રના ૫૦% વિસ્તારોમાં આજે ભાવનગર, અમરેલી, જૂનાગઢ, અડધા રાજકોટ જિલ્લામાં વરસાદની આગાહી છે : હાલ વરસાદને લગતી પરિસ્થિતિ સાનુ કૂળ છે : બે - ત્રણ સિસ્ટમ્સ બની છે: જે સૌરાષ્ટ્ર તરફ મૂવ કરે તો આવતા દિવસોમાં સારા વરસાદના એંધાણ છે access_time 11:12 am IST

  • રાત્રે 11-30 વાગ્યે રાજકોટમાં જોરદાર વરસાદી ઝાપટું: રસ્તાઓ ભીના:વાતાવરણમાં ઠંડક પ્રસરી આકાશ ગોરભાયુ access_time 1:18 am IST

  • આનંદો :બોરતળાવ બાદ શેત્રુંજી ડેમમાં પણ પાણીની આવકના શ્રીગણેશ: ઉપરવાસમાં ભારે વરસાદના પગલે પાલિતાણાના શેત્રુંજી ડેમમાં સીઝનમાં પ્રથમ વાર નવા નીર આવ્યા,: સપાટીમાં ૪ ઈચનો વધારો access_time 8:33 pm IST