Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

બપોરે ૧૨-૪૫ ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

મુલ્ક ફિલ્મમાં તાપસી પન્નુએ અમિતાભ બચ્ચનની પિંકનું પાત્રમાંથી પ્રેરણા લીધીઃ દેશભક્તિથી ભરપૂર ફિલ્મ માણવા જેવી

શરાબના નશામાં નિષ્‍ઠુર બન્યો બાપઃ પત્ની સાથે ઝઘડો કર્યા બાદ ગુસ્સો શાંત ન થતા ૩ વર્ષના દિકરાને બેફામ માર માર્યો

  • આજે આટલા ભાગોમાં ભારે વરસાદની આગાહીઃ કોંકણ - ગોવા - પ.મધ્યપ્રદેશ - દક્ષિણ ગુજરાત - તટીય કર્ણાટક - કેરાલા - ઉત્તરાખંડ - દક્ષિણ કર્ણાટકના ભાગો - મધ્ય મહારાષ્ટ્ર - ઉત્તરપ્રદેશ - પૂર્વ રાજસ્થાન - પૂર્વ મધ્યપ્રદેશ - દક્ષિણ છત્તીસગઢ - મરાઠાવાડ - વિદર્ભ- સૌરાષ્ટ્ર - તામિલનાડુ - ઉત્તરી કર્ણાટકના વિસ્તારોમાં ભારે વરસાદની ડિઝાસ્ટર ખાતાની આગાહી access_time 11:12 am IST

  • રાજકોટની શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ તથા રણછોડદાસબાપુ ચેરીટેબલ ટ્રસ્ટ સામે કરેલ મનાઈ હુકમની અરજી ખર્ચ સહિત નામંજૂર કરતો અદાલતનો શકવર્તી ચુકાદો access_time 11:09 am IST

  • રાત્રે 11-30 વાગ્યે રાજકોટમાં જોરદાર વરસાદી ઝાપટું: રસ્તાઓ ભીના:વાતાવરણમાં ઠંડક પ્રસરી આકાશ ગોરભાયુ access_time 1:18 am IST