Gujarati News

Gujarati News

તા. ૧૦ જુલાઇ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ જેઠ વદ - ૧૨ મંગળવાર
તા. ૭ જુલાઇ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ જેઠ વદ - ૯ શનિવાર
તા. ૬ જુલાઇ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ જેઠ વદ - ૮ શુક્રવાર
તા. ૫ જુલાઇ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ જેઠ વદ - ૭ ગુરૂવાર
તા. ૪ જુલાઇ ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૪ જેઠ વદ - ૬ બુધવાર
  • શુક્રવારે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાની શક્યતા:એમપી અને ગુજરાત તરફ આગળ વધશે : આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી: રાજ્યમાં તંત્રને એલર્ટ કરાયું :તમામ વિભાગોને સ્ટેન્ડ બાય રહેવાની સૂચના access_time 11:15 pm IST

  • આજે આટલા ભાગોમાં ભારે વરસાદની આગાહીઃ કોંકણ - ગોવા - પ.મધ્યપ્રદેશ - દક્ષિણ ગુજરાત - તટીય કર્ણાટક - કેરાલા - ઉત્તરાખંડ - દક્ષિણ કર્ણાટકના ભાગો - મધ્ય મહારાષ્ટ્ર - ઉત્તરપ્રદેશ - પૂર્વ રાજસ્થાન - પૂર્વ મધ્યપ્રદેશ - દક્ષિણ છત્તીસગઢ - મરાઠાવાડ - વિદર્ભ- સૌરાષ્ટ્ર - તામિલનાડુ - ઉત્તરી કર્ણાટકના વિસ્તારોમાં ભારે વરસાદની ડિઝાસ્ટર ખાતાની આગાહી access_time 11:12 am IST

  • વડોદરા ડાયમંડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ૨૬૪૫ કરોડનું બેન્કો સાથે કૌભાંડનો મામલો સીબીઆઇ કોર્ટમાં આરોપી નિવૃત ડીજીએમ પી. કે. શ્રીવાસ્તવ અને એજીએમ વી.વી. અગ્નીહોત્રીને કોર્ટમાં રજૂ કર્યાઃ સીબીઆઇ દ્વારા ધારાના રિમાન્ડની માગણી ન કારાઇઃ કોર્ટે બન્નેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો કર્યો આદેશ access_time 5:04 pm IST