Gujarati News

Gujarati News

  • નવાઝ અને મરીયમની એરપોર્ટ પરથીજ થશે ધરપકડઃ ૧૩ જુલાઇએ બંને પાકિસ્તાન પાછા ફરી રહ્યા છે access_time 11:10 am IST

  • સાયક્લોનિક સર્ક્યુલેશન પૂર્વ મધ્યપ્રદેશ તથા તેને સંલગ્ન છતીસગઢના વિસ્તારો પર છવાયેલું: રાજસ્થાન ઉપરથી એક ચોમાસાની ધરી પસાર :આગામી ચારથી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદના ઉજળા સંજોગો :દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદની શક્યતા access_time 11:15 pm IST

  • થાઇલેન્ડ: આઠ બાળકોને બચાવાયા : 1 કિમી સ્વિમીંગ કરી આવ્યા બહાર : થાઇલેન્ડની થામ લુઆંગ ગુફામાં ફસાયેલી જૂનિયર ફૂટબોટ ટીમ અને કોચમાંથી 8 બાળકોને ગુફામાંથી કાઢવામાં ડાઈવર્સ સફળ થયા છે. જો કે હજુ 4 ખેલાડીઓ અને તેમના કોચ ભૂગર્ભમાં છે. રેસ્ક્યુ ટીમના જણાવ્યા પ્રમાણે દરેક બાળકો લગભગ 1 કિમી સુધી સ્વિમિંગ કરીને ગુફાની બહાર આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ ટીમ છેલ્લા 15 દિવસથી ગુફાની અંદર ફસાયેલી હતી. access_time 7:49 pm IST