Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

મોડી રાતે તંત્ર દોડી ગયું : ૫૦ મજૂરો ભાગતા હોવાનું બહાર આવતા પરત મોકલાયા : વાડી - ખેતર માલીકોને તાકીદ

રાજકોટ : તંત્રની મનાઇ છે છતાં મજૂરો ભાગતા હોવાનું બહાર આવતા જ ટીમો દોડી ગઇ હતી. રાયડી ચેકપોસ્ટ ખાતે કાલાવડ તાલુકાના નિકાવા ગામે મજૂરી કામ કરતા ૩૭ મજૂરોને સમજાવી નિકાવા ગામે પરત મોકલવામાં આવ્યા હતા તેમજ જામકંડોરણા તાલુકાના ખજુરડા ગામે મજુરી કામ કરતા ૧૨ મજૂરોને પણ રાયડી ગામેથી ખજુરડા ખાતે વાડી માલીકને ત્યાં પરત મોકલવામાં આવ્યા હતા અને વાડી - ખેતર માલીકોને તાકીદ કરાઇ હતી.

(3:46 pm IST)