Gujarati News

Gujarati News

  • રાજકોટમાં તેલના ભાવોમાં ભડકો : સીંગતેલ સિવાય અન્ય તેલમાં ૧૦૦થી ૧૫૦નો વધારો : છેલ્લા ૧ મહિનામાં રૂ.૨૦૦નો થયો વધારો : સિંગતેલના ભાવમાં ૯૦ રૂ.નો વધારો : ૧૫ કિલોના ડબ્બા ૨૨૭૦ રૂ. access_time 1:08 pm IST

  • આવતીકાલે 1 એપ્રિલ : " એપ્રિલફૂલ ડે " : હાલના વિકટ સંજોગોમાં અફવા ફેલાવનાર ઉપર કાયદેસર કાર્યવાહી કરાશે : મહારાષ્ટ્ર સરકાર access_time 4:25 pm IST

  • સુરતમાં વધુ એક કોરોના પોઝિટિવ : રાજ્યમાં કુલ આંકડો 74એ પહોંચ્યો : સુરતમાં 28 વર્ષના યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો : 74 પૈકી 60ની હાલત સ્થિર : 2 લોકો ગંભીર : વેન્ટિલેટર પર રખાયા : અત્યાર સુધીમાં છ દર્દીઓ સ્વસ્થ થયા access_time 7:59 pm IST