Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

બપોરે ૧-૦૫ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

  • દિલ્હીના નિઝામુદ્દીન સ્થિત તબલીગી જમાતના સેન્ટરના મૌલાનાના વિરૂદ્ધ કેજરીવાલ સરકાર FIR દાખલ કરશે : તબલીગી જમાતના સેન્ટરથી રવિવારે દિલ્હીના LNJP હોસ્પિટલમાં 34 લોકોની તપાસ કરાઈ : તમામ કોરોના સંક્રમણના સંદિગ્ધ ગણાવાયા : એક 64 વર્ષથી વ્યક્તિનું મોત :. તેઓ તમિલનાડુના રહેવાસી હતા. access_time 1:13 am IST

  • ખેડામાં ખાનગી ગોડાઉનમાં સરકારી ચોખાનો ૫૦૦ ગુણનો જથ્થો મળી આવ્યો access_time 12:45 pm IST

  • તાતા સન્સમાં રહેલો પોતાનો હિસ્સો ગીરવે મૂકી શાપુરજી ગ્રુપ ૧ અબજ ડોલરની મૂડી (૭૫૦૦ કરોડ રૂ.) વધારશે access_time 12:43 pm IST