Gujarati News

Gujarati News

સુરતમાંથી હજારો પરપ્રાંતીય મજુરોની હિજરત અટકતા ગાંધીનગરે નિરાંતનો શ્વાસ લીધો: નાની ઓરડીમાં ૭-૭ લોકોને ર૪ કલાક ભુખ્યા-તરસ્યા રહેવુ દુષ્કર બનેલઃ ઘરમાં નાણાના વાંકે દુરથી પણ વસ્તુ મેળવી શકતા ન હતાઃ ઓરડીઓ પણ ખાલી કરાવવા દબાણ થતુ હતું : કલેકટર ધવલ પટેલે કારખાનેદારોને ગરીબ મજુરોને પગાર ચુકવવા તાકીદ કરીઃ પોલીસ કમિશ્નર આર.બી.બ્રહ્મભટ્ટ અને એડીશ્નલ પોલીસ કમિશ્નર એચ.આર.મુલીયાણાએ મોટી રકમના ચુકવણા માટે આજથી ૩ દિ' પોલીસ બંદોબસ્ત આપવાનો નિર્ધાર કર્યોઃ મ્યુનિસીપલ કમિશ્નર બંછાનીધી પાનીએ સ્કુલોમાં ટેમ્પરરી રહેવા-જમવા વિગેરેની સુવિધા આપતા અંતે શ્રમીકોએ હિજરત ન કરવા સહમત થયા.. access_time 12:55 pm IST