Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

ગોંડલમાં અક્ષર મંદિરના દર્શન બંધ

ગોંડલઃ  શ્રી અક્ષર મંદિરના દર્શન ૩૧ માર્ચ ર૦ર૦ સુધી બંધ રાખવામાં આવેલ છે જો કે મહાદેવવાડીમાં રામેશ્વર મહાદેવ અને ભુવેનેશ્વરી માતાજી અપૂર્જન ન રહે તે માટે પૂજા થાય છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી, ગોંડલ)

(11:25 am IST)