Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

જૂનાગઢમાં સિંધી પરિવારોને કિટ વિતરણ

જૂનાગઢ : લોકડાઉનમાં ફસાયેલા સિંધી સમાજના ગરીબ મધ્યમ વર્ગના પરિવારજનો માટે અંબિકાનગર સિંધી જનરલ પંચાયત, સિંધુ વેફલેર ફાઉન્ડેશન, આદર્શનગર યુવક મંડળ, સિંધી સોસાયટી ઝુલેલાલ મંદિર ટ્રસ્ટ તથા સમાજના વિવિધ આગેવાનો મંડળોના સહયોગથી ૨૧ દિવસના અનાજ કરિયાણાની કીટ અર્પણ કરવાનુ સેવાકીય કાર્ય કરાઇ રહ્યુ છે તે પ્રસંગની તસ્વીર. (અહેવાલ : વિનુ જોશી, તસ્વીર : મુકેશ વાઘેલા)

(11:20 am IST)