Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાએ કહેર વર્તાવ્યો : વધુ 7 દર્દીઓના મોત : નવા 299 કેસ નોંધાયા : વધુ 282 દર્દીને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે આજે વધુ 7 દર્દીઓના કોરોનાથી મોત થયા છે આજે કોરોનાના નવા 299 કેસ નોંધાયા છે જયારે છેલ્લા  24 કલાકમાં વધુ  282 દર્દીને ડિસ્ચાર્જ  કરાયા છે,અત્યાર સુધીમાં કુલ 2,43,988 સેમ્પલ લેવાયા છે
 

(5:55 pm IST)