Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

ગોંડલમાં ઓકસીજન રીફીલીંગની ફ્રી સેવા

ગોંડલ : સામાજીક સંસ્થા દ્વારા ઓકસીજનની ફ્રી સેવા ચાલુ કરી હતી જેમાં ૫૦૦૦ થી વધુ લોકોને ઓકસીજનના બાટલાની રીફીલીંગ કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રના નાના મોટા ગામડાઓમાંથી લોકો ભરવા માટે અહી આવે છે. અલંગ સિહોર શાપરથી બોટલો ભરાવીને લોકોને ઓકસીજન પુરો પાડેલ છે. જેમાં ઓમદેવસિંહ જાડેજા અને વિમલભાઇ પિત્રોડા, પંકજભાઇ રાયચુરા, દિનેશભાઇ કોટડીયા સહિત ૨૫ લોકો અહી ઉદ્યોગનગરમાં સેવા પુરી પાડે છે તે તસ્વીર.(તસ્વીર : ભાવેશ ભોજાણી, ગોંડલ)

(1:10 pm IST)