Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

સાવરકુંડલા તાલુકા સંઘની મુલાકાત પ્રચાર રથ

ક્રીશક ભારતી કોઓ લી. ક્રિભકો એ દેશની રાસાયણિક ઉત્પાદન કરતી સહકારી સંસ્થા છે. જે ખેડુત ઉપયોગી ઉત્પાદનો યુરિયા ડી એ પી . એ પી કે. સેન્દ્રીય ખાતર. બાયો ફટી લાઇઝર. કપાસ બિયારણ સહકારી મંડળી મારફત વેચાણ કરાવી ખેડુત ભાઈઓને વધારે માં વદ્યારે ફાયદો થાય તે માટે કામ કરે છે. તેમજ કૃભકો દ્વારા પ્રચાર રથ બનાવી ખેડુત ભાઈ ને રાસાયણીક ખાતર નો વપરાશ માટે ની માહિત ગાર કરવા માં આવેલ. તેમજ રાસાયનીક ખાતર નો વપરાશ ઓછો કરી ને સેન્દ્રીય ખાતર અને જેવીક ખાતર વાપરવા માટે ની ભલમાણ કરવામાં આવેલ. તેમજ આ જ આ રથ સાવરકુંડલા તાલુકા સંઘની મુલાકાતે આવેલ અને ખેડુત માર્ગદર્શન આવતા એરિયા મેનેજર કેતન ભાઈ વેગડા. સંઘના મેનેજર રાજેશભાઇ માલાણી. ખાતર વિભાગના મેનેજર અસ્વીનભાઈ, મગનભાઈ, અમરાતલાલ જોષી, મામદ ભાઈ સંયદ, રૂસતમ ભાઈ  તથા ખેડુત અગ્રણીઓ હાજર રહેલ તેમ સતીશ ભાઈ મેહતા ની  યાદીમાં જણાવેલ છે. (તસ્વીર : અહેવાલ : ઇકબાલ- ગોરી -સાવરકુંડલા)

(1:09 pm IST)