Gujarati News

Gujarati News

  • મહારાષ્ટ્રમાં કર્ણાટક ૨૦૧૮નું પુનરાવર્તન : કર્ણાટકમાંમાં ભાજપના બીએસ યેદિયુરપ્પાએ સત્તા ગ્રહણ કર્યાના ૫૬ કલાકમાં રાજીનામુ આપવુ પડેલ જ્યારે મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસે ૮૦ કલાકમાં રાજીનામુ આપી દીધુ છે access_time 4:29 pm IST

  • ભાજપે બે વર્ષમાં દેશમાં 31 ટકા શાસન હિસ્સો ગુમાવ્યો : ડિસેમ્બર-2017માં દેશના 71 ટકા હિસ્સામાં ભાજપનો હતો દબદબો : ભાજપ અથવા ભાજપના ગઠબંધન સરકાર હતી : નવેમ્બર-2019માં દેશમાં ભાજપનો શાસન હિસ્સો 40 ટકા રહયો : 23 મહિનામાં 31 ટકા હિસ્સો ગુમાવ્યો : દેશના રાજ્યોમાં ભાજપના જનાધારમાં મોટું ગાબડું access_time 12:34 am IST

  • ગુજરાત હાઇકોર્ટે સ્વામી નિત્યાનંદની બે મહિલા શિષ્યાઓને શોધી કાઢવા ભારતીય એલચી કચેરીઓની મદદ લેવા આદેશ આપ્યો : આ બંને પુખ્ત વયની યુવતિઓના માતા-પિતાએ તેમની પુત્રીઓનો કબ્જો મેળવવા હાઇકોર્ટમાં અપીલ કરી હતી access_time 4:29 pm IST