Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

રાજકોટ

સૌરાષ્ટ્ર-કચ્છ

ગુજરાત

રાષ્ટ્રીય

  • રાજસ્થાનની પાલિકાઓમાં કોંગ્રેસનો જયજયકાર : 49માંથી 37 પાલિકામાં પંજાની પક્કડ :ત્રણ જગ્યાએ સરખા મત : લોટરીથી થયો નિર્ણંય : રાજ્યની મોટાભાગની સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસના ચેરમેન કે મેયરપદે આરૂઠ access_time 1:12 am IST

  • રાજકોટના બે સહિત દેશભરમાં ૨૧ અધિકારીઓની ગેરરીતિ સબબ હકાલપટ્ટી કરતુ ઈન્કમટેક્ષ રાજકોટ : દોઢ દાયકા પૂર્વે વિવિધ જગ્યાએ ફરજ બજાવતા કલાસ-૨ ઓફીસર ખાતાકીય બેદરકારી અને ગેરરીતિ સબબ નાણામંત્રાલયે આકરા પગલા લઈ હકાલપટ્ટી કરી છે : રાજકોટના બે કલાસ-૨ ઓફીસરનો સમાવેશ થાય છે access_time 5:16 pm IST

  • મોદી સરકાર વધુ ભ્રષ્ટાચાર ઓફિસરોને ફરજીયાત નિવૃત્ત કરશે : મોદી સરકાર વધુ ૨૧ જેટલા ભ્રષ્ટાચારી આવકવેરાના ઓફિસરોને ફરજીયાત નિવૃત્ત કરી રહેલ છેઃ નાણાખાતાના વર્તુળોને ટાંકીને રાષ્ટ્રીય સમાચાર સંસ્થાએ આ અહેવાલ આપ્યો છે access_time 4:30 pm IST