Gujarati News

Gujarati News

  • કાશ્મીર યુનિર્વસીટીના ગેઇટ પાસે ગ્રેનેડ હુમલોઃ બે ઘાયલઃ આર્મીનું સર્ચ ઓપરેશન :જમ્મુઃ કાશ્મીર યુનિર્વસીટીના ગેઇટ બાહર ગ્રેનેડ હુમલો કરાયો હતો. આ હુમલામાં બે સ્થાનીક લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળે છે. સુરક્ષાદળોએ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દીધુ છે. સમગ્ર એરીયાની નાકાબંધી કરાઇ છે. પોલીસના જણાવ્યા મુજબ આ હુમલો શંકાસ્પદ છે. તેમના મુજબ આ ગ્રેનેડ હુમલો છે કે નહિ તેની તપાસ કરવામાં આવી રહી છે. થોડા દિવસો પહેલા શ્રીનગરની હરીસિંહ સ્ટ્રીટમાં આતંકીઓના ગ્રેનેડ હુમલામાં એક રમકડા વેચનાર બિનકાશ્મીરીનું મોત થયેલ. જયારે ૩૮ લોકો ઘાયલ થયેલ access_time 3:15 pm IST

  • દિલ્હી સરકાર સાથે 140 કરોડની ટેક્સ છેતરપીંડીનું કૌભાંડ જીએસટી સત્તાધીશોએ ઝડપી પાડ્યું છે access_time 10:27 pm IST

  • શરદ પવારના એક ઇશારાથી ભાજપ આખી ખાલી થઇ જશે : એનસીપી નેતા નવાબ મલિકે કહ્યું અમે વિશ્વ સમક્ષ ભાજપને બેનકાબ કર્યું : બહુમત નહીં પરંતુ બીજેપીએ ખોટી રીતે સરકાર બનાવી : નવાબ મલિકે કહ્યું કે ભાજપના 105 ધારાસભ્યોમાંથી 70 એ ધારાસભ્યોએ છે જેને છેલ્લા પાંચ વર્ષમાં કોંગ્રેસ અને એનસીપીમાંથી તોડીને લાવ્યા છે : મલિકે ચેતવણી આપતા કહ્યું કે જો અમે તોડફોડ શરૂ કરશું તો પવાર સાહેબના એક ઈશારા પર સમગ્ર ભાજપ ખાલી થઇ જશે access_time 1:11 am IST