Gujarati News

Gujarati News

  • મુંબઇના વાનખેડે સ્ટેડીયમના ગરવારે હોલમાં રાતે ભાજપની મહત્વની બેઠકઃ બધા ૧૦પ ધારાસભ્યો ઉપરાંત કેટલાક અપક્ષો પણ ઉપસ્થિત રહેશેઃ ઘડાશે કાલ માટેની રણનીતિ access_time 3:41 pm IST

  • શરદ પવારના એક ઇશારાથી ભાજપ આખી ખાલી થઇ જશે : એનસીપી નેતા નવાબ મલિકે કહ્યું અમે વિશ્વ સમક્ષ ભાજપને બેનકાબ કર્યું : બહુમત નહીં પરંતુ બીજેપીએ ખોટી રીતે સરકાર બનાવી : નવાબ મલિકે કહ્યું કે ભાજપના 105 ધારાસભ્યોમાંથી 70 એ ધારાસભ્યોએ છે જેને છેલ્લા પાંચ વર્ષમાં કોંગ્રેસ અને એનસીપીમાંથી તોડીને લાવ્યા છે : મલિકે ચેતવણી આપતા કહ્યું કે જો અમે તોડફોડ શરૂ કરશું તો પવાર સાહેબના એક ઈશારા પર સમગ્ર ભાજપ ખાલી થઇ જશે access_time 1:11 am IST

  • મોદી સરકાર વધુ ભ્રષ્ટાચાર ઓફિસરોને ફરજીયાત નિવૃત્ત કરશે : મોદી સરકાર વધુ ૨૧ જેટલા ભ્રષ્ટાચારી આવકવેરાના ઓફિસરોને ફરજીયાત નિવૃત્ત કરી રહેલ છેઃ નાણાખાતાના વર્તુળોને ટાંકીને રાષ્ટ્રીય સમાચાર સંસ્થાએ આ અહેવાલ આપ્યો છે access_time 4:30 pm IST