Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

કોંગ્રેસના નેતાઓની ગુફતેગું

  તાજેતરમાં ધારૂકાના પુર્વ સરપંચ મહોબતસિંહજી ગોહિલ (પુર્વ પ્રમુખ ઉમરાળા તાલુકા યુવા કોંગ્રેસ) ના પરિવારમાં ભાવનગર રંગોલી પાર્કમાં યોજાયેલ લગ્ન પ્રસંગે અને સત્કાર સમારંભમાં રાષ્ટ્રીય કોંગ્રેસ પ્રવકતા શકિતસિંહજી ગોહિલ (પુર્વ નેતા વિધાનસભા સચિવાલય ગુજરાત રાજય) સાથે સીનીયર કોંગ્રેસ અગ્રણી ગજેન્દ્રસિંહજી ઝાલા (પુર્વ પ્રવકતા શહેર કોંગ્રેસ સમિતી, રાજકોટ) ની મુલાકાત થઇ હતી. દેશની અને રાજયની સાંપ્રત પરિસ્થિતિ અને રાજકીય ગુફતેગુ કરી હતી.

(3:46 pm IST)