Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

જામનગર જીલ્લા પંચાયતની બેઠક

જામનગરઃ  જિલ્લા પંચાયતની આ ટર્મની છેલ્લી જનરલ બોર્ડની જામનગર જિલ્લા પંચાયતના હોલ ખાતે મળી હતી. જો કે આ બેઠક અગાઉ પ્રાંત અધિકારી કચેરીના કોન્ફરન્સ હોલમાં મળનારી હતી. જે અંગે પરિપત્ર પણ બહાર પાડ્યો હતો. (તસ્વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)

(12:47 pm IST)