Gujarati News

Gujarati News

  • મણિપુર ભાજપ આગેવાન ડ્રગ કેસમાં નિર્દોષ : કોર્ટ ચુકાદાથી અસંતુષ્ટ મહિલા પોલીસ અધિકારીએ એવોર્ડ પરત કરી દીધો : 2018 ની સાલમાં ડ્રગ મામલે શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ મુખ્યમંત્રીએ વીરતા એવોર્ડ આપ્યો હતો : ભાજપ આગેવાન પાસેથી 4 કિલો જેટલું હેરોઇન પકડાયું હતું તથા 28 કરોડ રૂપિયાની કિંમતની ડ્રગ ટેબ્લેટ પકડાઈ હતી access_time 12:03 pm IST

  • બ્રિટનમાં કોરોના વાઇરસના નવા ખતરાને જોઇ ભારત સરકારે ૩૧ ડિસેમ્બર સુધી બ્રિટનથી આવતી ફલાઇટસ ઉપર પ્રતિબંધ જાહેર કર્યો access_time 3:50 pm IST

  • બોલીવુડ અભિનેતા સોનુ સુદનાં ચાહકે તેનું મંદિર બનાવ્યું : કોવિદ -19 સંજોગોમાં ચાલીને વતનમાં જતા મજૂરો માટે સોનુ સુદે વાહન તથા ખાવાપીવાની વ્યવસ્થા કરી આપી : તેલંગાણામાં રહેતા ચાહકે અભિનેતાને ભગવાન સમાન ગણ્યા access_time 12:12 pm IST