Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

રાજકોટ

સૌરાષ્ટ્ર-કચ્છ

ગુજરાત

રાષ્ટ્રીય

  • સાઉદી અરેબિયા પછી હવે ઓમાન પણ 22 ડિસેમ્બરથી (આજે મધ્યરાત્રિથી) એક સપ્તાહ માટે તેની આંતરરાષ્ટ્રીય ભૂમિ, હવા અને દરિયાઇ સરહદો બંધ કરશે તેમ ન્યૂઝફર્સ્ટ જણાવે છે. access_time 7:12 pm IST

  • દેશમાં કોરોનાથી રિકવર થનારની સંખ્યા 96 લાખને પાર પહોંચી : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં જબરો વધારો: એક્ટિવ કેસમાં સતત ઘટાડો : રાત્રે 11 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 24,503 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1, 00,56,162 થઇ :એક્ટિવ કેસ 3,02,243 થયા: વધુ 25,543 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 96,05,224 થયા :વધુ 330 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,45,843 થયો access_time 12:05 am IST

  • જમ્મુ કાશ્મીર બીબીસી ચૂંટણીના પરિણામો આવતીકાલે જાહેર થશે : જેના પર સૌની મીટ મંડાયેલ છે : એવુ કહેવાય છે કે કાશ્મીર ખીણના પરિણામોમાં કંઈ નવા જૂની થશે access_time 6:26 pm IST